બાળપણ

તું કહે છે ખાલી હાથે શું મળે ,
પૈસો ખર્ચો તો જગત આખું મળે !
બોલ, સોદા કરવા હું તૈયાર છું ,
કેટલામાં બાળપણ પાછું મળે ?

Advertisements

મગજનું દહીં

મગજના દુધમાં એમની યાદોનું મેળવણ પડી ગયું.. ને સાલ્લુ.. આખેઆખા મગજનું દહીં થઇ ગયું !

યાદ આવી

એક વાત યાદ આવી… અને અહેસાશ પણ થયો કે રૂપિયા ના લીધે પ્રેમ પણ જય અને વહેમ પણ જાય…. એનાથિ આટલું તોસમજઈ જાય છે કે કોન આપડુ છે..